મારી આ જીંદગી ને મોત ની સાથે લડી લેવા દો . જીતે નહિ જીંદગી તો મોત ને , ભેટી લેવા દયો . મારી જીંદગી સાથે જ મને , કબર માં સુવડાવી દયો . ''રાજ '' મારી કબર પર તેને , ફૂલ ચડાવી લેવા દયો . ''રાજ ''( કાયમ ઘાયલ )